मुख्य समाचार पर जाएँ
LIVE NEWSROOM
BREAKING
गंधवानी विधानसभा परिवार का दीपावली एवं नववर्ष मिलन समारोह संपन्नदेव ग्राम गुलाटी में भव्य पालकी यात्रा के साथ मनी देव दीपावलीनिमाड़-मालवा के संगम पर बसे मनावर को जिला बनाने की कवायद*મહેસાણા જિલ્લા કલેકટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો* *જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કુલ ૭૮ પ્રશ્નો રજૂ થયા*जाम सांवली हनुमान लोक के 5.11 करोड़ के सभा मंडप पर छिड़ा घमासान: ‘निजी न्यास’ बताकर जानकारी से पल्ला झाड़ने का आरोप, मामला राज्य सूचना आयोग पहुंचावीरेंद्र मित्तल बने ओबरा विधानसभा सोशल मीडिया संयोजकहमीरपुर :मौदहा बाँध नहर प्रणाली की सिल्ट सफाई का लगातार हो रहा भौतिक सत्यापन, 24 नवंबर से शुरू हुआ नहरों का संचालनहमीरपुर :विशेष संक्षिप्त पुनरीक्षण एवं ईवीएम प्रदर्शन केंद्र के संबंध में राजनीतिक दलों के प्रतिनिधियों के साथ बैठक संपन्नहमीरपुर :राष्ट्रीय लोक अदालत की तैयारियों को लेकर अधिकारियों की समन्वय बैठक सम्पन्नखटाव तालुक्यातील निमसोड व मोराळे हद्दीतील येरळा नदी कोल्हापुरी पेटी बंधारा काम निष्कृष्ट दर्जाचे झाले आहे तात्काळ चौकशी करावीगंधवानी विधानसभा परिवार का दीपावली एवं नववर्ष मिलन समारोह संपन्नदेव ग्राम गुलाटी में भव्य पालकी यात्रा के साथ मनी देव दीपावलीनिमाड़-मालवा के संगम पर बसे मनावर को जिला बनाने की कवायद*મહેસાણા જિલ્લા કલેકટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો* *જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કુલ ૭૮ પ્રશ્નો રજૂ થયા*जाम सांवली हनुमान लोक के 5.11 करोड़ के सभा मंडप पर छिड़ा घमासान: ‘निजी न्यास’ बताकर जानकारी से पल्ला झाड़ने का आरोप, मामला राज्य सूचना आयोग पहुंचावीरेंद्र मित्तल बने ओबरा विधानसभा सोशल मीडिया संयोजकहमीरपुर :मौदहा बाँध नहर प्रणाली की सिल्ट सफाई का लगातार हो रहा भौतिक सत्यापन, 24 नवंबर से शुरू हुआ नहरों का संचालनहमीरपुर :विशेष संक्षिप्त पुनरीक्षण एवं ईवीएम प्रदर्शन केंद्र के संबंध में राजनीतिक दलों के प्रतिनिधियों के साथ बैठक संपन्नहमीरपुर :राष्ट्रीय लोक अदालत की तैयारियों को लेकर अधिकारियों की समन्वय बैठक सम्पन्नखटाव तालुक्यातील निमसोड व मोराळे हद्दीतील येरळा नदी कोल्हापुरी पेटी बंधारा काम निष्कृष्ट दर्जाचे झाले आहे तात्काळ चौकशी करावी
Mahesanaगुजरातताज़ा खबर

*મહેસાણા જિલ્લા કલેકટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો* *જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કુલ ૭૮ પ્રશ્નો રજૂ થયા*

*પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારશ્રીઓને સૂચના આપી* *મહેસાણા: ૨૫ નવેમ્બર, ૨૦૨૬* મુખ્યમંત્રીશ્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો…

*મહેસાણા જિલ્લા કલેકટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો* *જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કુલ ૭૮ પ્રશ્નો રજૂ થયા*
WhatsApp Facebook

*પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારશ્રીઓને સૂચના આપી*

*મહેસાણા: ૨૫ નવેમ્બર, ૨૦૨૬*

મુખ્યમંત્રીશ્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ, ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ''જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીશ્રીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ, પ્રદુષણ, વારસાઇ નોંધ બાબત, પોલીસ ફરિયાદ સંદર્ભે કાર્યવાહી કરવા બાબત, જમીન સંપાદનના વળતર બાબત, સ્વચ્છતા બાબત, એસ.ટી. રૂટ શરૂ કરવા સહિતના કુલ ૭૮ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેકટરશ્રી દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી અને નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.