પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને બિરદાવી: રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે વ્યક્ત કર્યો હૃદય
*આચાર્ય દેવવ્રતજીએ ગવર્નર પદની ગરિમા વધારીને સાર્વજનિક જીવનમાં રાષ્ટ્રહિત અને સમાજહિત માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ…