A2Z सभी खबर सभी जिले की

વલભીપુરગામે હિંગળાજ માતાજીનાં મંદિર આજે ધર્મોત્સવ-

વલભપુર ખાતે આવેલ શ્રી સિધ્ધેશ્વર ત્રહાદેવ મંદિરની બાજુમાં ઘણા વર્ષો પહેલા અંદાજીત ૧૫૦ વર્ષ જુનો જુનુ વળા ઠાકોર સાહેબ દ્વારા. શ્રી હિંગળાજ માતાજીનાં મંદિરની સ્થાપનાં કરેલ જે હાલમાં પણ વલભીપુરમાં બા૨પ વિસ્તારનાં તળપદા કોળી પટેલ સમાજનાં લોકો વર્ષોથી માતાજી . નાં. નિવેદકરી પરંપરા ચલાવી રહ્યાં છે, તેમજ ૯૨ ભીમ અગિયારસનાં દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેછે. આશરે ૧૫૦ વર્ષ પહેલા વલભીનાં ઠાકોર સાહેબ વખતસિંહ કુલાજી ખારા બળગાડા વડે સાંકળથી બાંધીને માતાજીને બહાર કાઢવા જતા સાંકળ કુટી જતા વળા ઠાકો૨ સ્વા૨ ટેક લીઘેલ અને તેમણે કહ્યું કે હવે પછી માતાજીનાં નિવેદ દ૨ વર્ષે કરવા તેમ કહેતા માતાજી તુરંત બહાર આવેલ, અને ત્યાંથી શ્રી સિધ્ધેશ્વર મંદિર પાસે માતાજીનું મંદિર બનાવેલ અને પછી ૬૨ ભીમ અગિયારસ નાં દિવસે વાજતે ગાજતે માતાજીની પધરામણી કરી અને વાજતે ગાજતે બહારપરા થી ત્યાં સુધી લોકો શોભાયત્રા કાઢીને માતાજીના નિવેદ કરી પ્રસાદી લઈ પૂજાવીધી કરેછે. આજ સુધી પરંપરા જાળવી રાખેલ છે.

Show More
Back to top button