A2Z सभी खबर सभी जिले कीगुजरात

હીરા વેપારી નું ઉઠમણુ

70 કરોડ માં ઉઠમણું

મુંબઈ ના BKC  ના હીરા વેપારી નું 70 કરોડ રૂપિયા માં ઉઠમણું બનાસકાંઠાના વતની અને મુંબઈ માં હીરા બજાર માં વેપાર કરતાં સુરતના હીરા ઉધોગ ને આચકો લાગ્યો કતારગામ ની એક કંપની ના 18 કરોડ અને સુરતના વેપારીઓની 50 કરોડ રૂપિયાની મૂડી ફસાઇ ગઈ સુરત ની ડાયમંડ કંપની ઓ પાસે થી મુંબઈ ના વેપારી મોંઘા ફેન્સી ડાયમંડ ખરીદી કરી હતી

Show More

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!