
અરવલ્લી જિલ્લા પંચાયત ના મીડિયામાં અહેવાલ છતાં એ નજર અંદાજ કેમ?
અરવલ્લી જિલ્લા પંચાયત મુખ્ય વિકાસના હેતુનો મુખ્ય ભાગ છે. ત્યારે આ જિલ્લા પંચાયતની કચેરી માંથી છેલ્લાએ કેટલાય સમયથી ત……ગાયબ બાબતે મીડિયા કર્મીઓએ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ પણ આ જિલ્લાના લગતા અને ઊંઘતા નગરોળ તંત્રના ધૃતરાષ્ટ્રના જેવા પાટા વાલા અધિકારી ઓને દેખાતું નહિ હોય, શું ત….બાબતે પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન અને પૂર્વ જિલ્લા સદસ્ય રેવાભાઈ ભાંભી અને રાષ્ટ્ર્ર વાદી કોંગ્રેસ પક્ષ ના પ્રદેશ મંત્રી મનોજ ભાઈ પટેલે આ” ત ” બાબતે મીડિયા માં ઇન્ટરવયૂ આપી સરકારને મીઠી ભાષા માં ટકોર કરીને ને સરકાર ને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની છે કે કેમ આવા સવાલો કર્યા છે? ત …. ને લોક સમર્પણ કરવાનું છે કે કેમ? તંત્ર દ્વારા ટુંક સમયમાં ત …….નહીં લાગે તો જાગૃત નાગરિકો ત …….. ને ચોંટાડવા બાબતે અરવલ્લી કલેકટરને આવેદનપત્ર આપવાનું વિચારી રહ્યું ચર્ચાઈ રહ્યું છે.બાબુ સિંહ ચૌહાણ અરવલ્લી
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત