A2Z सभी खबर सभी जिले की

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીને આવક શરૂ

ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં ડુંગળી ની આવક શરૂ થઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું ખેડૂતો બે થી ત્રણ કિલોમીટર ની લાંબી લાઈનોમાં કડકટથી ઠંડીમાં ઊભા રહ્યા ખેડૂતોને સારા ભાવ મળી રહે તેવી આશા સાથે ડુંગળીની વધુ આવક આવવાની શક્યતાઓ

Show More
Back to top button
error: Content is protected !!