A2Z सभी खबर सभी जिले की

વલ્લભીપુર શહેર તેમજ તાલુકા ભાજપા દ્વારા આજ જે સુશાસન દિવસ ઉજવાયો

વલ્લભીપુર શહેર તેમજ તાલુકા ભાજપા દ્વારા આજ જે સુશાસન દિવસ ઉજવાયો પરમ પુજનીય શ્રી અટલ બિહારી બાજપેઈજી ની જયંતી ના સંદર્ભ માં ઉજવી રહ્યા સીએ તથા વિર બાલ દિવસ ની ભાવાંજલિ પણ ઉજવીએ સીએ આ કાર્યક્રમ વલ્લભીપુર તાલુકા અને શહેર દ્વારા આયોજિત કાર્યક્રમ માં માર્ગદર્શન આપવા માટે આપણા લોક પ્રીય ધારાસભ્ય પુજ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા તેમજ
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીદિગ્વિજયસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા ના પ્રભારી બિરજરાજ સિંહ તેમજ જિલ્લા ના પૂર્વ મહામંત્રીદિલીપભાઈ શેટા સહિત ના આગેવાનો નું માર્ગદર્શન આપવાં માં આવું આ દિવસ ની ઉજવણી માં ભારતીય જનતા પાર્ટી ના જુના અને નવા કાર્યકરો સંગઠના આગેવાની હાજરી ને લઈને જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી એ શહેર પ્રમુખ શ્રી નામદેવ સિંહ તેમજ તાલુકા ભાજપા અધ્યક્ષ ને અભિનંદન પાઠવ્યા હતા
સહિત ના આગેવાનો કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

Show More
Back to top button
error: Content is protected !!