બોડેલી ના અલીખેરવા ના વિસ્તાર મા 2 દિવસ થી ભરાયેલા વરસાદી પાણી નો નિકાલ ના કરવામાં આવતા સોસાયટીના રહીશો ને મુશ્કેલી એક વર્ષ પહેલાં ધારાસભ્ય દ્વારા રોડનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું પણ વિવાદોને લઈને હજુ સુધી રોડ ન બનતા સોસાયટીનાં રહીશોને મુશ્કેલી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે અને રોડ બનાવવામાં આવે તેવી સોસાયટીના રહીશો ની માંગ . વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર