देश

બ્રેકિંગ ન્યૂઝ

અમિત શાહનો નકલી વીડિયો મામલે જીગ્નેશ મેવાણીનો PAની ધરપકડ

  1. અમિત શાહનો નકલી વીડિયો બનાવી વાયરલ કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી છે.અમિતશાહના ભાષણના વીડિયોને તોડી મરોડી વાયરલ કરવમાં આવ્યો હતો,પોલીસે સતીષ વણસોલ,આર.બી.બારૈયા નામના આરોપીની ધરપકડ છે ત્યારે સતીષ વણસોલા MLA જીગ્નેશ મેવાણીનો PA છે,તો આર.બી.બારૈયા AAPનો કાર્યકર્તા છે,આ મામલે વધુ તાપસ હાથ ધરવામાં આવી છે

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!