
મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાસે એક દારૂ પીધેલી હાલત માં નો એન્ટ્રી ના સમય માં ટ્રક લઈને ઘુસી ગયો હતો અને એક મહિલા ને કચડી નાખી હતી મહિલા નુ કચડાયજતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ આ ઘટનાને લઈને ત્યાં પોલીસ સ્ટાફ પહોંચી ગયો હતો પરંતુ ત્યાં મોટા પ્રમાણમાં પબ્લિક જમા થઈ ગઈ હોય પબ્લિક નું કહેવાનું હતું કે આવી રીતે મોટા વાહનો ગમે ત્યારે બેફામ રીતે હંકારી ને અકસ્માત કરતા હોય ત્યારે પોલીસ શું કરી રહી છે અને પોલીસ ની ગાડી મા બેસેલા ડ્રાઇવર ને બહાર કાઢવા માટે પુબ્લીકે પોલીસ ની ગાડી ને ઘેરાવો કર્યો હતો