પાટણમાં 3000 ચકલીઘર અને 2000 કુંડાઓનું વિતરણ , ચબુતરો અને પાણીના પરબનું ઉદ્ધાટન કરાયું

પાટણમાં 3000 ચકલીઘર અને 2000 કુંડાઓનું વિતરણ , ચબુતરો અને પાણીના પરબનું ઉદ્ધાટન કરાયું
વિશ્વમાં અલીપ બનતી જતી ચકલીઓની જાતીને બચાવવા સમગ્ર વિશ્વ 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પણ બુધવાર વિશ્વચકલી દિવસની આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ અને આર્યાવ્રત નિર્માણ, પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મિશન ગ્રીન દ્વારા પાટણમાં વિશ્વ ચકલી દિને 1000 ચકલી ધર અને1000 કુંડાઓનું વિતરણ અને ચબુતરો અને પાણી ની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં અલીપ બનતી જતી ચકલીઓની જાતીને બચાવવા સમગ્ર વિશ્વ 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પણ બુધવાર ના રોજ વિશ્વચકલી દિવસની આર્યવત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને મિશન ગ્રીન પાટણના કાયકર્તાઓની ધ્વારા ચકલીના માળા અને પાણી ના કુંડા વિતરણ અને ચબુતરો અને પાણીની પરબનું ઉદ્ઘાટન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.