A2Z सभी खबर सभी जिले की

ટેસ્લા કંપની ની નવી ઈલેક્ટ્રોનિક વેહિકલ પોલિસી

ટેસ્લા કંપની હવે થોડા સમય સુધી ભારતમાં પ્લાન્ટ નહી નાખે

કેન્દ્ર સરકારે નવી ઈવી પોલિસી જાહેર કર્યા પછી એવું મનાતું હતું કે, ટેસ્લા ટૂંક સમયમાં જ ભારતમાં પ્લાન્ટ શરૂ કરશે. જો કે હવે ટેસ્લાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘હાલ પૂરતું ટેસ્લા તેના વર્તમાન પ્લાન્ટમાં જ સામાન્ય લોકોને પરવડે તેવી કિંમતે ઈ વિહકલનુ ઉત્પાદન કરશે.’ આ નિર્ણય પછી કંપની નજીકના આવનારા સમય માં ભારત અને મેક્સિકોમાં નવા પ્લાન્ટમાં રોકાણ કરે તેવી શક્યતાઓ ધૂંધળી થઈ ગઈ છે.

Show More
Back to top button