A2Z सभी खबर सभी जिले कीUncategorized

સંતરામપુર ભૂરા હાઈસ્કૂલ સંતરામપુર માં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ તથા તેજસ્વી તારલા નો સન્માન સમારોહ યોજાયો

બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર ભૂરા હાઈસ્કૂલ સંતરામપુર માં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ તથા તેજસ્વી તારલા નો સન્માન સમારોહ યોજાયો. આજરોજ ૦૭/૦૩/૨૦૨૪ ના રોજ ભૂરા હાઈસ્કૂલ સંતરામપુરમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ તથા વર્ષ ૨૦૨૨,૨૦૨૩ ના વર્ષમા ધોરણ ૧૦-૧૨માં પ્રથમ, દ્રિતીય અને તૃત્તિય નંબરે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલા નો સન્માન સમારોહ યોજાયો હતો .જેમા સંતરામપુર મુસ્લિમ ઘાંચી કેળવણી મંડળના પ્રમુખ જનાબ હાજી રિઝવાન હાજી અ.રહીમ ભૂરા તથા ઘાસવાળા સ્કુલ ના આચાર્ય શ્રી, આરીફભાઇ ગટલી તથા આજુબાજુની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઓ દ્વારા વિધાર્થીઓ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અને તેજસ્વી તારલા ને તેમનાં હસ્તે ટ્રોફીઓ તથા મેડલ્સ આપી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં અને શાળામા આખા વર્ષ દરમિયાન કરેલ સહ અભ્યાસિક પ્રવૃતિઓ મા તાલુકા, જીલ્લા માં શાળાનુ નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફ થી ટ્રોફી અને પ્રમાણપત્રો ઓનાયત કરવામા આવ્યાં હતાં.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!