A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

વલભીપુરમાં સેવાઈ સંગઠન દ્વારા નમો સેવા કેન્દ્ર શરૂ

 

વલભીપુર શહેરમાં સેવાઈ સંગઠન દ્વારા નમો જનસેવા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવેલ છે વલભીપુર તાલુકામાંથી બોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા નમો જણ સેવામાં સરકારશ્રી યોજના ના સંપૂર્ણ ફોર્મ સરકારશ્રીની તમામ માહિતી સાથે લોકોને ફ્રી ઓફમાં નમો જન સેવા કાર્યાલય માંથી લોકોને યોજનાનો સીધો લાભ મળી રહે તે હેતુ સેવાઈ સંગઠન દ્વારા ક્યારેય ખુલ્લું મૂકવામાં આવેલ છે

Show More
Back to top button
error: Content is protected !!