A2Z सभी खबर सभी जिले की

અંધજન મંડળ અમદાવાદ સંચાલિત આરંભ ડે કેર સેન્ટર ઇન્ચાર્જ રાઠોડ પુનમભાઈ તેમજ સમાજ સુરક્ષા સ્ટાફ અને મેન્ટલ હેલ્થ ટીમ તથા સેન્ટરના સ્ટાફ હાજર રહી તા.28/09/25 ના રોજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આરંભ ડે કેર બાલાસિનોર મુકામે દિવ્યાંગજનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. જેમાં સ્વચ્છતા અંગેની માહિતી અને સ્વચ્છતા નુ મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ દિવ્યાંગ જનોને બસ પાસ નું વિતરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં 36 જેટલા દિવ્યાંગજનો હાજર રહેલ.. મો. 9909119274

{“uid”:”ed01128c-17b4-4fa2-a9f3-ae24690300ee”,”from”:”picsart”}

Show More
Back to top button
error: Content is protected !!