
વડોદરા શહેરમાં આવતીકાલ થી લાલબાગ ઓવર બ્રિજ રીફેન્સીગ કામગીરી ને કારણે 23-05-24 થી 06-06-2024 સુધી અથવા તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ ઓવર બ્રિજ ને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તા ની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.