A2Z सभी खबर सभी जिले कीगुजरात

હોળી ના તહેવાર નિમિત્તે જાહેર જનતા ને અપીલ

વડોદરા શહેરમાં આવનારા હોળી તહેવાર નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો ને ઇકોફ્રેન્ડલી હોળી સળગાવવા માટે નમ્ર અપીલ કરવામાં આવીછે જેથી કરી ને પયાવરણ ને અને રસ્તાઓ ને નુકસાન ના થાય

Show More
Back to top button