Uncategorized
હિંમતનગર ની જીવદયા પ્રેમી જનતા દ્વારા કરવા માં આવ્યું હતું.

સાબરકાંઠા વડુ મથક હિંમતનગર ના રેલવે સ્ટેશન થી તારીખ : 24/2/2024 ને શુક્રવાર ના રોજ સવારે ૮:૦૭ કલાકે પશુ પાલન અને ઈ. એમ. આર. આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન માં એક કોલ આવેલ કે એક ગાય ના વાછરડા ને રેલ્વે થી અકસ્માત થયેલ છે જેની જાણ ૧૯૬૨ માં થી હિંમતનગર ખાતે આવેલ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ને જાણ કરતાં ફરજ પર ના પશુ ચિકિત્સક ર્ડો.સ્વીટી બેન પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક પહોંચી જોતા પાછળ ના પગે ઓપરેશન કરવા જેવું જણાતા તાત્કાલિક ઓપરેશન કરી ઇડર પાંજરા પોળ ખાતે મોકલી આપવા માં આવ્યું હતું આ સુંદર કામગીરી ર્ડો. સ્વીટી બેન પટેલ, જીવદયા પ્રેમી મિતુલ ભાઈ વ્યાસ તેમજ દિપક ભાઈ સુથાર તેમજ હિંમતનગર ની જીવદયા પ્રેમી જનતા દ્વારા કરવા માં આવ્યું હતું.