Good dj
Good djShare this:Post Click to share on WhatsApp (Opens in new window) WhatsApp More Click to print (Opens in new window) Print Click to email a link to a friend (Opens in new window) Email Like this:Like Loading...RelatedRelated Articles *ગાધકડા ગામમાં વિકાસની નવી કિરણ— ₹1.23 કરોડના કામોની લોકાર્પણ તેમજ ખાત્મુહ્ર્ત કરવા બદલ ધારાસભ્ય શ્રી નો આભાર માનતા :- તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાછડીયા* -‐————————- *” સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાછડીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખશ્રી ડોબરિયા ના ગાધકડા ગામમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબે વિકાસની કરી ધમાકેદાર શરુઆત* ——————— સાવરકુંડલા.. સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કુલ ૧.૨૩ કરોડના વિવિધ કામોનું ખાત મૂહર્ત અને લોકાર્પણ કાર્યકમ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું. નામના નહિ કામના ધારાભ્યશ્રી મહેશભાઈ ક્સવાલા દ્વારા સાવરકુંડલા -લીલીયા વિધાનસભામાં કરોડો રૂપિયાની વિકાસલક્ષી કામોની ગ્રાન્ટો લાવ્યા છે.જેમાં આજ રોજ ગાધકડા ગામમાં વિકાસલક્ષી વિવિધ પ્રકારના કુલ ૧.૨૩ લાખના કામો ખાત મૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં ગામને પીવાના પાણી માટે ૫.૮૦ લાખ લીટર ક્ષમતા ધરાવતો સંપ,બ્લોક રોડ,પાણીની ટાંકી,ગટર લાઈન,સ્ટ્રીટ લાઈટ,સીસીટીવી કેમેરા જેવા અનેક વિવિધ વિકાસના કામોથી આવનારા દિવસોમાં લોક ઉપયોગી થશે… આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુંભાઈ કાછડીયા,તાલુકા ભાજપ પ્રમુખશ્રી રજનીભાઈ ડોબરિયા,જીલ્લ્લા પંચાયત સદસ્યશ્રીઓ શ્રી લાલભાઈ મોર,શ્રી શરદભાઈ ગોંદાણી,માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી,તાલુકા પંચાયત સદસ્ય શ્રી મનુભાઈ ડાવરા,જીતુભાઈ ખુમાણ,દીપકભાઈ મકવાણા,તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મુકેશભાઈ આદ્રોજા,ઉપપ્રમુખ શ્રી કિશનભાઈ ખુમાણ, મંત્રીશ્રી મહેશભાઈ ભાલાળા,વિપુલભાઈ શિંગાળા,સરપંચ એસો.પ્રમુખ શ્રી હિતેશભાઈ ખાત્રાણી,ભાજપ અગ્રણી શ્રી ભાવેશભાઈ ખુંટ,નારણભાઈ નાકરાણી,લીખાળા ગામના સરપંચ શ્રી મનસુખભાઈ સાવલિયા,ઉપ પ્રમુખ ગૌતમભાઈ ખુમાણ,ગાધકડા ગામના શ્રી જેન્તીભાઈ કલાણીયા, શ્રી સુનીલભાઈ રાઠોડ, શ્રી ઘનશ્યામભાઈ ઠુમ્મર, શ્રી બાબુભાઈ મોરી, શ્રી દામજીભાઈ ગોહિલ, શ્રી અલ્પેશભાઈ ડાવરા સહીત ગ્રામજનો 26/07/2025 विधुत विभाग की लापरवाही से आमजन परेशान 26/07/2025 असामाजिक तत्वों को पुलिस की चेतावनी 26/07/2025 देवनगरी प्रेस क्लब दौसा के जिलाध्यक्ष पद पर हुए चुनाव में रही कांटे की टक्कर, महेंद्र मीना हुए विजयी 26/07/2025 झारखण्ड प्रतिभा खोज के तहत अग्नॉस्टिक पब्लिक स्कूल में प्रतियोगिता का प्रारम्भ 26/07/2025 *सिंधौली में धर्मांतरण रैकेट का भंडाफोड़, महिला समेत तीन गिरफ्तार** 26/07/2025 ग्राम पंचायत वायल के सरपंच पद के लिए हुए उपचुनाव में भागीराम भाभर 204 मत से विजय 26/07/2025 एपी सरकार: 3-4 बच्चों के लिए संपत्ति कर में छूट.. आईवीएफ उपचार मुफ्त!* 26/07/2025 अशोक के शपथ ग्रहण समारोह में मंत्री शामिल हुए। 26/07/2025 समता स्वर समाचार के सह संपादक ज्ञानेन्द्र प्रजापति जी को जन्मदिन की हार्दिक बधाई 26/07/2025 Copy URL URL Copied Demo Demo Send an email 26/05/2025Last Updated: 26/05/2025 1 Less than a minute Share Facebook Twitter Messenger Messenger WhatsApp Telegram Share via Email Print