
બોડેલી મેરીયા બ્રિજ ઉતરતા વડોદરા થી છોટાઉદેપુર જઈ રહેલી લક્ઝરી ટ્રાવેલ્સ અને રેતી ભરેલા હાઇવા વચ્ચે ગંભીર અકસ્માત ટ્રાવેલ્સમાં સવાર 10 થી વધુ પેસેન્જર ડ્રાઇવર કંડક્ટરોને ગંભીર ઈજા થતા ઈજાગ્રસ્તોને 108 દ્વારા નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા અકસ્માત સર્જાતા આશરે ચાર કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાની તજવીર હાથ ધરી રિપોટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.
2,533 Less than a minute



