मुख्य समाचार पर जाएँ
LIVE NEWSROOM
BREAKING
हेडलाइन: हावड़ा के बिस्कुट गोदाम में मिली ‘निर्मल बांग्ला’ योजना की बाल्टियां, एक हिरासत मेंसेवा संकल्प अभियान के अंतर्गत एकलव्य विद्यालय में विद्यार्थियों से भाजपा पदाधिकारियों ने किया संवादलिलुआ में पर्युषण महापर्व के षष्ठम दिवस पर भव्य भक्ति संध्या का आयोजन, सुप्रसिद्ध युवा गायक वाशु सिपानी ने भजनों से बांधा समां, श्रद्धालु हुए भावविभोरप्रधानमंत्री मत्स्य किसान समृद्धि सह-योजनापं. दीनदयाल उपाध्याय जयंती पर भाजपा जिला कार्यालय में हुआ कार्यक्रमभारत देश का पहला इलेक्ट्रो होम्योपैथी नेचरोपैथी हॉस्पिटल जिस का बहुत बड़ा दावा अगर रोग मरीज का ठीक ना हो तो इलाज का पूरा पैसा वापिसश्राद्ध पक्ष में दीवारों पर सजती है संजा माता….तालुका खटाव निमसोड देव नगर गणेश उत्सव सत्कार समारंभअनंत चतुर्दशी पर शिशु मंदिर में गजानन को दी अश्रुपूर्ण विदाईमनावर के हक की लड़ाई को मिली नई मजबूती…हेडलाइन: हावड़ा के बिस्कुट गोदाम में मिली ‘निर्मल बांग्ला’ योजना की बाल्टियां, एक हिरासत मेंसेवा संकल्प अभियान के अंतर्गत एकलव्य विद्यालय में विद्यार्थियों से भाजपा पदाधिकारियों ने किया संवादलिलुआ में पर्युषण महापर्व के षष्ठम दिवस पर भव्य भक्ति संध्या का आयोजन, सुप्रसिद्ध युवा गायक वाशु सिपानी ने भजनों से बांधा समां, श्रद्धालु हुए भावविभोरप्रधानमंत्री मत्स्य किसान समृद्धि सह-योजनापं. दीनदयाल उपाध्याय जयंती पर भाजपा जिला कार्यालय में हुआ कार्यक्रमभारत देश का पहला इलेक्ट्रो होम्योपैथी नेचरोपैथी हॉस्पिटल जिस का बहुत बड़ा दावा अगर रोग मरीज का ठीक ना हो तो इलाज का पूरा पैसा वापिसश्राद्ध पक्ष में दीवारों पर सजती है संजा माता….तालुका खटाव निमसोड देव नगर गणेश उत्सव सत्कार समारंभअनंत चतुर्दशी पर शिशु मंदिर में गजानन को दी अश्रुपूर्ण विदाईमनावर के हक की लड़ाई को मिली नई मजबूती…
A2Z सभी खबर सभी जिले की

વલસાડ માં અતિભારે વરસાદથી જળબંબાકાર BAPS સંસ્થા પૂર અસરગ્રસ્ત ની મદદે

વલસાડ માં અતિભારે વરસાદથી જળબંબાકાર BAPS સંસ્થા પૂર અસરગ્રસ્ત ની મદદે
WhatsApp Facebook

*પ્રેસ નોટ* *વલસાડમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ* **************** *પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS ના સંતો અને કાર્યકરો પૂરગ્રસ્તો માટે ભોજન અને અન્ય રાહત સામગ્રીની વ્યવસ્થામાં જોડાયા* 25/7/2026, વલસાડ: અત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આભ ફાટ્યું હોય તેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારોમાં અવિરત અને અતિ વરસાદને કારણે ઠેર-ઠેર ખૂબ પાણી ભરાયા છે, જેના પરિણામે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. આવી કપરી અને આપત્તિજનક પરિસ્થિતિમાં, બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થા હમેશાંની જેમ આ સમયે પણ લોકોની મદદ માટે સત્વરે આગળ આવી છે. સમાજમાં જ્યારે પણ કુદરતી આફત આવે ત્યારે BAPS સંસ્થા હંમેશાં પીડિતોની પડખે ઊભી રહે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી, વલસાડના આ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં બીએપીએસ સંસ્થાના સંતો અને સ્વયંસેવકો નિઃસ્વાર્થ સેવા માટે તાત્કાલિક દોડી આવ્યા છે. પૂરના કારણે ઘરોમાં પાણી ભરાઈ જવાથી જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને નિરાધાર બન્યા છે, તેવા અસરગ્રસ્ત લોકો માટે સંસ્થા દ્વારા ફૂડ પેકેટના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભોજન વિતરણની સાથોસાથ, સંતો અને સ્વયંસેવકો અન્ય જરૂરી રાહત કાર્યોમાં પણ ખભેખભો મિલાવીને જોડાયા છે, જેથી સ્થાનિક પ્રશાસનને મદદ મળે અને અસરગ્રસ્તોને ઝડપથી રાહત પહોંચાડી શકાય. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ આ મુશ્કેલ સમયમાં પૂરગ્રસ્ત લોકોની વહારે આવીને સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ ફરી એકવાર નિભાવ્યું છે. અત્યારે સંતો અને કાર્યકરો સતત ખડે પગે રહીને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. રીપોર્ટર- દિનેશ ચૌહાણ બોટાદ: