A2Z सभी खबर सभी जिले कीLok Sabha Chunav 2024Uncategorizedअन्य खबरे

આજ રોજ તારીખ 26/06/2024ના રોજ કાવડાનામુવાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મુખ્ય મહેમાનશ્રી,શ્રીમાન ટી.આર.પટેલ સાહેબશ્રી, (માનનીય મદદનિશ કમીશ્નરશ્રી આદિજાતિ વિભાગ જિ.દાહોદ) ના વરદ હસ્તે યોજાયો. સાથે અતિથિ વિશેષ ગૃપ ગ્રામ પંચાયત માંડલીના સરપંચશ્રી શ્રીમતી કાન્તાબેન જશુભાઈ બામણીયા તેમજ A. P. M.C -સંજેલીના ચેરમેનશ્રી,શ્રીમાન જશુભાઇ બામણીયા સાહેબ તથા તાલુકા સદસ્યશ્રી જશોદાબેન ચંદાણા, SMC સમિતીના અઘ્યક્ષ રમેશભાઈ બામણીયા અને SMC તમામ સભ્યો અને ગામના આગેવાનો, વડીલો,આંગણવાડી કાર્યકર બહેનો, શાળાના આચાર્ય સાહેબ તથા તમામ શિક્ષક સ્ટાફ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના સૌ બાળકો, KGBV- કાવડા નામુવાડા સ્ટાફ સૌ સાથે મળીને કાવડાનામુવાડા પ્રાથમિક શાળામાં ધોરણ -1 માં કુલ -30 બાળકો અને બાલવાટિકામાં કુલ -13 બાળકો ને પ્રવેશ આપી વૃક્ષારોપણ કરીને અને કમ્પ્યુટર લેબનું રીબીન કાપી લેબની શુભ શરૂઆત કરવામાં કરવામાં આવી.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS
Back to top button
error: Content is protected !!