A2Z सभी खबर सभी जिले कीUncategorized

(૧) નારણભાઈ રામચંદભાઈ સોલંકી, હોદ્દો- કલાર્ક, (વર્ગ-૩), નગરપાલિકા ડીસા, બનાસકાંઠા.

*એ.સી.બી ની સફળ ટ્રેપ*

*ફરીયાદી* એક જાગૃત નાગરીક

*આરોપી*

(૧) નારણભાઈ રામચંદભાઈ સોલંકી, હોદ્દો- કલાર્ક, (વર્ગ-૩), નગરપાલિકા ડીસા, બનાસકાંઠા.

(૨) ભાવિકભાઈ (ભાવેશ) રમેશભાઈ ચૌહાણ,

હોદ્દો- કોમ્પ્યુટર ઓપરેટર (હંગામી), નગરપાલિકા ડીસા, બનાસકાંઠા.

*ટ્રેપની તારીખ*

૧૬/૦૪/૨૦૨૪

*લાંચની માંગણીની રકમ:*

રૂ. ૩,૦૦૦/-

*લાંચની સ્વીકારેલ રકમ* :

રૂ. ૩,૦૦૦/-

*લાંચની રીકવર કરેલ રકમ* : રૂ. ૩,૦૦૦/-

*ટ્રેપનુ સ્થળ* :

ડીસા નગરપાલિકાની ઓફિસમાં , ડીસા, બનાસકાંઠા.

*ટુંક વિગત* :

આ કામના ફરીયાદીએ લગ્ન નોંઘણી પ્રમાણપત્ર મેળવવા સારું નગરપાલિકા ડીસા ખાતે અરજી આપેલ જે લગ્ન નોંઘણી પ્રમાણપત્ર આપવા સારું બંને આક્ષેપિતોએ ભેગા મળી રૂ.૩,૦૦૦/- ની માગણી કરેલ.

જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન બંને આરોપીઓ સ્થળ ઉપર લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..

*ટ્રેપિંગ અધિકારી* :

શ્રી એન. એ. ચૌધરી,

પોલીસ ઇન્સ્પેકટર,

બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.

*સુપરવિઝન અધિકારી* :

શ્રી કે. એચ. ગોહિલ,

મદદનિશ નિયામક,

બોર્ડર એ.સી.બી. એકમ, ભુજ.

AKHAND BHARAT NEWS

AKHAND BHARAT NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!