A2Z सभी खबर सभी जिले कीUncategorizedअमरेलीगुजरात
૬૧ વર્ષ બાદ ધારી નજીક શેત્રુંજી નદી પર બનેલા ખોડીયાર ડેમના ૯ દરવાજા બદલાશે.
અમરેલી જિલ્લાનો પ્રખ્યાત અને મુખ્ય ડેમ ગણાતો અને લોકોને ફરવા માટેનું એક સ્થળ ગણાતું એટલે ધારી ખોડીયાર ડેમ.

61 વર્ષ બાદ ખોડીયાર ડેમના નવ દરવાજા બદલાશે દરવાજા લિંક નથી પરંતુ આયુષ્ય પૂર્ણ થયાનું મિકેનિકલ વિગત નો રિપોર્ટ ડેમના તળિયે રહેલા બે એસઆર ગેટ પણ બદલી નાખવામાં આવશે. ખાલી ડેમમાંથી કાપ કાઢવાનો પણ થશે.આ કાર્યવાહી એપ્રિલ મહિનામાં ડેમનું તમામ પાણી છોડી દેવામાં આવશે. આવતા ચોમાસે ડેમ ફરી થી ભરાશે.
ધારી નજીક આવેલ શેત્રુંજી નદી પર બનાવેલ ડેમના ધારી અને અનેક ગ્રામ્ય વિસ્તારનાં જીવાદોરી ડેમના તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય આવતા લોકો અને ખેડૂતોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
અમરેલી ગુજરાત થી વનરાજ ડામોર ની ખાસ રિપોર્ટ વંદે ભારત લાઈવ ટીવી ન્યૂઝ.