આજરોજ સુરતમાં વીજળીના કડાકભડાકા અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો. વાવાઝોડા ના કારણે ધૂળની ડમરી ઓ પણ ઊડી હતી.