વડોદરા શહેરમાં 23/04/2024 મંગળવારના રોજ હનુમાન જયંતિ ના શુભ અવસર નિમિત્તે ઠેર ઠેર ભંડારા,શોભાયાત્રા, અને સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવૂલ છે સાથે સાથે શહેર ના સુપ્રસિદ્ધ રોકડનાથ મંદિર દ્નારા દર વષૅ ની જેમ આ વષૅ પણ ભવ્ય શોભાયાત્રા અને 108 સુંદરકાડં પાઠ નું આયોજન કરવામાં આવ્યુ છે