
બ્રેકીંગ
અમરેલી-ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની દરિયાઈ બોડરમાં બે ઘટના સામે આવી
જાફરાબાદના ધારાબંદર નજીક દરિયા માંથી 1 સિંહણનો મૃતદેહ મળ્યો વનવિભાગએ મૃતદેહ કબજે લીધો
ઉનાના ખત્રીવાડા દરિયાઈ ખાડી માંથી સિંહબાળ ફસાય જ્યાં રેસ્ક્યુ કરી વનવિભાગએ બચાવ્યું
રાજ્યમાં દરિયામાં ડૂબી જવાથી સિંહણના મોતની સૌવ પ્રથમ જાફરાબાદ દરિયા કિનારે ઘટના સામે આવી
બે ઘટનાથી જાફરાબાદ રેન્જ અને જસાધાર રેન્જ દ્વારા વનવિભાગએ દરિયા કિનારે સ્કેનિંગ શરૂ કર્યું
સૌરાષ્ટ્રમાં હવે સિંહો ગીર જંગલ ગ્રામ્ય વિસ્તાર બાદ હવે દરિયા કિનારે અવર જવર વધતા વનવિભાગ ચિંતિત
વીરજી શિયાળ
અમરેલી