
બ્રેકિંગ ન્યુઝ:-/જગડીયા
જગડીયા સુલતાનપૂરા ગ્રુપ ગ્રામ પંચાયત નાં નવ નિર્મિત પંચાયત ભવન નાં ઉટઘાટન.
આજરોજ તા ૭ માર્ચ નાં દિવસે ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા નાં હસ્તે ગ્રામજનો ની હાજરી માં સરપંચ શ્રી સુરેશભાઈ વસાવા ઉપસરપંચ હેમલતાબેન પટેલ તથા અન્ય પૂર્વ સરપંચ મુરબ્બી શ્રી ઇન્દુભાઈ લિંબચિયા રમેશભાઈ અને શ્રીમતી રસીલાબેન વસાવા તથા જિલ્લા પંચાયત નાં સદસ્ય ગાયત્રીબેન માટીયેડા તાલુકા પંચાયત નાં પ્રમુખ શ્રી જયેન્દ્ર વસાવા તથા નવનિયુક્ત પોલીસ અધિક્સક શ્રી એ હાજરી પુરાવી, કાર્યક્રમ નાં અંતે પૂર્વ ઉપ સરપંચ શ્રી વિજયસિંહ પરમારે સૌનો આભાર માનીને આમંત્રિત મહેમાનો ને ભોજન કરાવી ગ્રામ પંચાયત ભવન, ગ્રામજનો ને લોકહિત માં અર્પણ કરવા માં આવ્યો હતો.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત