સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત આયોજિત પંચમહાલ વહીવટી તંત્ર તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ની કચેરી ગોધરા પંચમહાલ ધ્વરા આયોજિત ખેલમહાકુંભ 2.0અંતર્ગત તા. 9/2/2024 અને 10/2/2024 ના રોજ બહેનો અને ભાઈયો ની જિલ્લા કક્ષા ની કબડ્ડી સ્પર્ધા જિલ્લા કબડ્ડી કન્વીનર શ્રી અર્જુનસિંહ બારીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. તારીખ 9/2/2024ના રોજ કબડ્ડી ભાઈયો ની રમાય જેમાં u-17મા મોરા. શહેરા અને કાલોલ વિજેતા રહી ઓપન મા કાલોલ a ગોધરા a કાલોલ bવિજેતા રહી u-14હવે પછી રમાશે. તારીખ 10/2/2024 કબડ્ડી બહેનો ની જેમાં u-14 મા મોરા. શહેરા. કલોલવિજેતા રહી u-17મા મોરા. શહેરા. ઘોઘમ્બા વિજેતા રહી ઓપન મા જાંબુઘોડા. શહેરા. ગોધરા વિજેતા રહી કબડ્ડી સ્પર્ધા ના પંચ કાર્ય માટે આવેલ તમામ નિર્ણાયક શ્રી ઓને જિલ્લા કન્વીનર શ્રી અર્જુનસિંહ બારીયા તેમના કાર્ય ને બિરદાવે છે. આ તમામ વિજેતા ટીમો ને જિલ્લા રમત વિકાસ અધિકારી પસાયા સાહેબ અને મોરવા હડફ તાલુકા કન્વીનર અને શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય ના આચાર્યશ્રી આર. સી. ચારેલ અભિનંદન પાઠવે છે.
રિપોર્ટર વિજય ચરપોટ વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ સંજેલી