
આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુણાગામ પોલીસ ચોકી ની પાછળ દારૂ નાં અડ્ડા ઉપર જનતા રેડ પાડી હતી અને તેઓનું કહેવું હતું કે દિલ્હી ના ફરજી દારૂ કોંભાડ મા કેજરીવાલ ની અનૈતિક ધરપકડ કરવામાં આવી પરંતુ ગુજરાત મા પાંચ હજાર કરોડ નુ ડ્રગ્સ પકડાયું તો તેમાં જવાબદારો ની સામે કેમ એક પણ કેસ નાં થયો અને જેલ ભેગા કેમ ના કર્યા ગુજરાત મા ચાલતા અસલી દારૂ ના કોંભાડી ઓ ક્યારે જેલમાં મોકલશો તેવા સુત્રોચાર પણ કર્યા હતા અને બેનરો સાથે દેખાવ કર્યો હતો દારૂ ના અડ્ડા ઉપર રેડ પાડી દારૂ ની ખાલી પડેલી બોટલો પણ રોડ પર લાવી બતાવવા મા આવી હતી