
હિંમતનગરના મોતીપુરા ખાતે હિંમતનગર કેળવણી મંડળ દ્વારા સંચાલિત A.P.M.C કોલેજ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના વાર્ષિક દિવસની ઉજવણી અને આખરી વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વિદાય સમારોહમાં ઉપસ્થિત રહી કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સૌને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી.
આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના પ્રેસિડેન્ટ શ્રી હેમંતભાઈ મહેતા, મંત્રીશ્રી જિતેન્દ્રભાઈ પટેલ તથા ડૉ. શ્રી દુષ્યંતભાઈ શાહ સહિત અન્ય પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં·
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા.