અડાજણ માં આત્મહત્યા બાથરૂમ માં ગળાફાંસો ખાધો અડાજણ વિસ્તારમાં એન્જિનિયરિંગના વિધાર્થીએ બાથરૂમમાં ગળાફાંસો ખાધો અમદાવાદમાં અભ્યાસ કર્તો 21 વર્ષ ના વિધાર્થીએ ઘરે આવી ને આત્મહત્યા કરી લીધી હતી આત્મહત્યા નુ કોઈ કારણ બહાર આવ્યું નથી પોલીસ તપાસ કરી રહી છે