તારીખ 26 2 2024 ના રોજ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આજરોજ ફતેપુરા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ફતેપુરા આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ યોજનાઓ તેમજ જનતાના કામો નાખવા બાબતે મુખ્ય મથક ફકીપુરા ખાતે મામલતદાર સાહેબને ફતેપુરા આમાંથી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રજૂઆત પણ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો ની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ..

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત.

 

 

Exit mobile version