સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે સોલાર કંપનીમા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા લોકો ને રાજકીય દબાણથી દૂર કરાતા સ્થાનિક લોકો રોસે ભરાયા

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે આવેલ સોલાર પ્લાન્ટ મા સ્થાનિક લોકો

સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે સોલાર કંપનીમા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા લોકો ને રાજકીય દબાણથી દૂર કરાતા સ્થાનિક લોકો રોસે

ભરાયા

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે આવેલ સોલાર પ્લાન્ટ મા સ્થાનિક લોકો સિક્યુરિટી ગાર્ડની નોકરીમા ઘણા સમય થી ફરજ બજાવતા હતા જોકે હાલ કંપની દ્વારા એ લોકો ને નોકરી પર થી હટાવી નાખતા સ્થાનીક ગરીબ ઘરના લોકો પર મુસીબત આવી પડતા સરકાર જોડે ન્યાંય ની માંગણી સાથે આવેદન પત્ર લખી રજુઆત કરવામાં આવી

સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર અમારા આ હકો નું કોઈ રાજકીય આગેવાનો દબાણ કરીને ઉપરોક્ત કાયદાની કલમ ૩૧ ( એચ ) મુજબ સરકાર દ્વારા અમોને આપેલા રોજગાર અધીકારને છીનવવા પ્રયત્નો કરે છે . તો અમારા હકોનું રક્ષણ આપ સાહેબ કરશો / કરાવશો કોઈ કંપની કે કોન્ટ્રાકટર વધુ નફો રળવાના ઇરાદે કે પછી અમારાથી રાગ , દ્વેષ તથા ધૃણા રાખીને અમારા અધીકારમાં આવતા જે ઉપરોક્ત કામો અમે વર્ષો થી કરી રહ્યા છીએ તે કામને સ્થાનીક રાજકીય આગેવાનો ને આપી અમારા અધીકારો જતાં કરવા દબાણ કરી રહ્યા છે . તો આપ સાહેબ જ જણાવો કે અમારે ક્યાં જવું અમારા પાસે અમારી જમીન સંપાદન થયા પછી રોજગારી મેળવવાનું કોઈ સાધન નથી તથા અમો કોઈ પ્રકારનું ટેકનીકલ કૌશલ્ય જાણતા નથી

Exit mobile version