વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન:આગમન થતા ગ્રામ્રજનોમાં અનેરો આનંદ આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા વનબંધુઓને મળી સહાય

છોટાઉદેપુર જિલ્લામાં આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા વનબંધુઓને સ્થળ પર જ સરકારી યોજનાઓને લાભ મળે શુભ આશ્રયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન : આયોજન કરવામાં આવ્યું છે. હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કવાંટ અને જેતપુર પાવીમાં ભ્રમણ કરી રહી છે રિપોટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર

Exit mobile version