मुख्य समाचार पर जाएँ
LIVE NEWSROOM
BREAKING
गुड मॉर्निंग देवरिया के तहत महिलाओं को पुलिस ने दिया सुरक्षा का भरोसा।हमीरपुर :आईजीआरएस वाले गांवों में होगी चौपाल, रिपोर्ट न देने पर तय होगी जिम्मेदारी, गांववार बनेगी स्थायी कार्ययोजनाहमीरपुर :11 पेटी अवैध देशी शराब के साथ आरोपी गिरफ्तारचुनार में फिर गरजी दबंगई! दो गुटों में खूनी भिड़ंत17 सितंबर को मनावर विधानसभा में होगा ‘आशीर्वाद का दीया’ कार्यक्रमगणेश पंडाल में DJ साउंड बढ़ाने को लेकर विवाद, युवक की चाकू मारकर हत्याचाचरिया में शराब परिवहन का मामला, वाहन पकड़ा; पुलिस की कार्रवाई पर उठे सवाल!सीतापुर में फिर गौवंश वध का मामला, जंगल में गाय काटते दो आरोपी पकड़े गए जिला ब्यूरोचीफ रवि गोस्वामी सरगुजा, सीतापुर। सीतापुर थाना क्षेत्र से लगे सरगा जंगल में कथित रूप से दो गाआस्था और उल्लास के साथ श्री गणपति पूजन उत्सव की शुरुआतशाहपुरा में हुई हिंदू संगठनों की समीक्षा बैठक में नए पदाधिकारियों की घोषणागुड मॉर्निंग देवरिया के तहत महिलाओं को पुलिस ने दिया सुरक्षा का भरोसा।हमीरपुर :आईजीआरएस वाले गांवों में होगी चौपाल, रिपोर्ट न देने पर तय होगी जिम्मेदारी, गांववार बनेगी स्थायी कार्ययोजनाहमीरपुर :11 पेटी अवैध देशी शराब के साथ आरोपी गिरफ्तारचुनार में फिर गरजी दबंगई! दो गुटों में खूनी भिड़ंत17 सितंबर को मनावर विधानसभा में होगा ‘आशीर्वाद का दीया’ कार्यक्रमगणेश पंडाल में DJ साउंड बढ़ाने को लेकर विवाद, युवक की चाकू मारकर हत्याचाचरिया में शराब परिवहन का मामला, वाहन पकड़ा; पुलिस की कार्रवाई पर उठे सवाल!सीतापुर में फिर गौवंश वध का मामला, जंगल में गाय काटते दो आरोपी पकड़े गए जिला ब्यूरोचीफ रवि गोस्वामी सरगुजा, सीतापुर। सीतापुर थाना क्षेत्र से लगे सरगा जंगल में कथित रूप से दो गाआस्था और उल्लास के साथ श्री गणपति पूजन उत्सव की शुरुआतशाहपुरा में हुई हिंदू संगठनों की समीक्षा बैठक में नए पदाधिकारियों की घोषणा
A2Z सभी खबर सभी जिले की

ધ્રોલની સરકારી હોસ્પિટલમાં વિરોધપક્ષ નેતાશ્રી અદનાન ઝન્નર દ્વારા કાયમી ડોક્ટરોની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી

WhatsApp Facebook

આજ રોજ ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ અને ધ્રોલ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા દ્વારા ધ્રોલ સામુહિક કેન્દ્ર એટલે કે સરકારી હોસ્પિટલ ના નવા બિલ્ડીંગ ની મુલાકાત લઇ અને હાલ જે હોસ્પિટલ ચાલે છે ત્યાં ઘણા બધા સવાલો અને માંગણીઓ કરવામાં આવી ત્યારે લોકતંત્ર ના ચોથા સ્તંભ મીડિયા ના માધ્યમ થી સરકાર ને સરકાર ના અધિકારોને પૂછવામાં આવ્યું કે ધ્રોલ સરકારી હોસ્પિટલ માં પ્રાથમિક સુંવુધા છેજ નાય અને ધ્રોલ સરકારી હોસ્પિટલ ઘણા સમય પહેલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં ઉપગ્રેડ થાય ગે છે અને નવું બિલ્ડીંગ પણ લગભગ ત્યાર થાય ગયું છે તો તે તાત્કાલિક ચાલુ કરો અને તેમાં ગેનેરલ મેડિસિન ના ડોક્ટરો , પિડીયાટ્રીક્સ (બાળકોના )ડૉસક્ટરો ,ગાયનેલોજી ડોક્ટરો ,કાર્ડિયલોજીસ ડોક્ટરો ,યુરોલોજિસ્ટ ડોક્ટરો , ડેન્ટલ ડોક્ટરો , આંખ ના ડોક્ટરો , હોવા જોય કે જે અનુભવી હોઈ અને કાયમી ધ્રોલ હોસ્પિટલ માં રહે . હાલ ધ્રોલ હોસ્પિટલ માં ખાલી 4 ડોક્ટરો છે જયારે ધ્રોલ શહેર અને ધ્રોલ તાલુકા ની વસ્તી અંદાજિત 1 લાખ નીછે તો તાતકાલિક હોસ્પિટલ ચાલુ થાય અને અમારી માંગણી મુજબ કાર્યવાહી થાય તેવી માંગ ધ્રોલ નગરપાલિકા વિરોધપક્ષ નેતાશ્રી અદનાન ઝન્નર દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ , ધ્રોલ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબેન બબ્બર , ધ્રોલ શહેર કોંગ્રેસ સંગઠન મહામંત્રી હેમંતભાઈ ચાવડા , ધ્રોલ નગરપાલિકા કોર્પોરેટર ફારૂકભાઈ વિરાણી, ધ્રોલ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ જીતુભાઇ ચૌહાણ , ધ્રોલ શહેર ઓ બી સી કોંગ્રેસ પ્રમુખ વિરમભાઇ વરુ ખાસ ઉપસ્થિત સાહિત્ય હતા