“સાવરકુંડલા તાલુકા ના ગાધકડા ગામે ખુબજ પ્રાચીન શંકરભગવાન મંદિર ની આરતી અને શ્રવણ મહિના નો આરંભ “

नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय॥ આજથી શરૂ થતા દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર ‘શ્રાવણ માસ’ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. શ્રાવણ માસ આપ સૌનાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થ સ્વાસ્થ્ય લઇને આવે એવી ભગવાન શિવજીનાં ચરણોમાં પ્રાર્થના🙏🏻🙏🏻🙏🏻

– અખંડભારત ના પત્રકાર હાર્દિક ચંદારાણા દ્વારા આપ સૌવ ને પવિત્રશ્રવણ માસ ની શુભકામના …આભાર સર્વો મિત્રો નો

🙏🏻🙏🏻🙏🏻

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Exit mobile version