અમરેલી જિલ્લા નું અને સાવરકુંડલા તાલુકા નું ગાધકડા ગામે આવતી કાલે જાહેર આમંત્રણ “

અમરેલી – સાવરકુંડલા તાલુકા નું ગાધકડા ગામે  કાલે તા  24/07/2025 રોજ તમામ લોકો ને જાહેર આમંત્રણ આપવામાં આવેછે કે આપણા સૌવ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબના વરદ હસ્તે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ના કાર્યક્રમ રાખેલ હોય તો દરેક ગાધકડા ગામના કાર્યકર મિત્રો તેમજ આગેવાનો ગ્રામજનો હાજર રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.
સ્થળ: રામજી મંદિર પ્લોટ વિસ્તાર
સમય: સવારે 10:30 કલાકે
તારીખ: 24 -7- 2025 ગુરૂવાર

 

Exit mobile version