- A43E50FE-41CC-4BAE-BA03-42F435B3E2B5A43E50FE-41CC-4BAE-BA03-42F435B3E2B5A43E50FE-41CC-4BAE-BA03-42F435B3E2B5
- રાજકોટ મહાનગર સંચાલિત BRTS બસ સર્વિસ વારંવાર વિવાદ માં આવે છે આજે બિગબજાર ચોક (વેસ્ટ ઝોન ઓફિસ ચોક ) પાસે એક મહિલા ને ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી
- આ પહેલા થોડા દિવસ પેલા પણ સીટી બસ દ્વારા ઈન્દીરા સર્કલ પાસે ઘટના બની હતી અને 4 વ્યકતી ના ઘટના સ્થળે જ મોત થયું હતું
- વારંવાર સીટી બસ ડ્રાઈવર દ્વારા આવી ઘટના બન્યા કરે છે હવે આ મોત નો રથ કેટલા ની જિંદગી લેશે એ સમજ માં આવતું નથી