“રાજકોટ માં GEB દ્વારા સ્માર્ટ મીટર ની કામગીરી ચાલુ GEB ના અધિકારી ને ત્યાં અને રાજકારણી ને જ સદા મીટર ગરીબ માનશો ત્યાં સ્માર્ટ મીટર “

રાજકોટ “ગુજરાત રાજ્યમાં વર્ષ 2024થી સ્માર્ટ મીટર યોજના લાગૂ થયા બાદ ઠેર ઠેર તેનો વિરોધ જોવા મળ્યો હતો અને બિલ વધુ આવતું હોવાની અનેક ફરીયાદો પણ વીજતંત્ર સમક્ષ લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. પરંતુ પોતાના જ ઘર અને લગતા વળગતા  જેવા રાજકારણી ના ઘરે સાદું મીટર અને ગરીબ ના ઘરે સ્માર્ટ મીટર GEB દ્વારા લાગવા માં આવી રહ્યા છે એટલે કહેવાય છે કે નાના માનશો માટે સ્પેશિયલ સ્માર્ટ મીટર તૈયાર કરવામાં આવ્યા છે …

Exit mobile version