બાલાસિનોર તાલુકાના વડદલા ખાતે ચક્કા જામ કર્યા ના પગલે આજ રોજ મહીસાગર જિલ્લા કલેકટર, નેશનલ હાઈવે ના અધિકારીઓ, બાલાસિનોર પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટ સાથે વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક ઉપસ્થિત રહી નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાઓ થી વાકેફ કરાવી આગામી સમયમાં કોઈ નિર્દોષ વાહન ચાલકો કે રાહદારીઓ એનો ભોગ ન બને તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી.. Nitin Gadkari Office of Nitin Gadkari #ahmedabaindornationalhighway #nationalhighway47 #NitinGadkari

Exit mobile version