અમરેલીના સુરગપરા ગામની વાડી વિસ્તારમાં દોઢવર્ષની બાળકી બોરવેલમા પડી..

ધટના પગલે તાલુકા મામલતદાર , તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી.....

બેકીંગ, અમરેલી

અમરેલીના સુરગપરા ગામની વાડી વિસ્તારમાં દોઢવર્ષની બાળકી બોરવેલમા પડી…..

દોઢવર્ષની આરોહી નામની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ….

બોરવેલમાં ૫૦ ફૂટની ઊંડાઈ એ બાળકી ફસાઇ….

આ ધટના પગલે તાલુકા મામલતદાર , તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી…..

બોરવેલમાં ઓક્સિજન પાઇપ નાખવામાં આવી છે….

ફાયર ટીમ દ્વારા બોરવેલમાંથી બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયું…..

વીરજી શિયાળ અમરેલી

Exit mobile version