રાજુલામાં ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાશે..
અમરેલી જીલ્લાના પનોતા પુત્ર દિલિપભાઇ સંઘાણી જેઓ દેશની સૌથી મોટી સહકારી મંડળીના ઇફકોના બીજી વખત ચેરમેન બનવા બદલ રાજુલામાં દિલીપભાઇ સંઘાણીનો અભિવાદન સમારોહ યોજાશે