સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર, પાલનપુર ખાતેના SPC સમરકેમ્પમાં ભાગ લઇ રહેલ વિદ્યાર્થી ભાઇ-બહેનોની સાથે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.