*બનાસકાંઠા જિલ્લામાં આગામી 3-4દિવસ અતિશય ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી ને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું. * *કામ વગર ગરમીમાં ઘરની બહાર ન નિકળવા આરોગ્ય વિભાગ ની સલાહ*