ઉછીના રુપિયા માંગતા યુવકે બંદુક કાઢી

વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં દુકાનદારે સિગારેટ નું પાકેટ લેવા આવેલા યુવક પાસે સિગારેટ ના રુપિયા માંગતા યુવકે ઉશ્કેરાઇ ને બંદુક કાઢી હતી સમગ્ર ઘટના cctv માં કેદ થઇ હતી

Exit mobile version