છોટાઉદેપુર જિલ્લા એસપી ની અધ્યક્ષતામાં બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

આજરોજ બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં છોટાઉદેપુર  એસ.પી ઈમ્તિયાઝ શેખ સાહેબ ની અધ્યક્ષતામાં રામજી મંદિરથી ભોલે નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આગામી આવી રહેલા રામનવમી  તહેવારને લઈ બોડેલી પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે બોડીના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમાં રામજી મંદિર થી બોડેલી પોલીસ સ્ટેશન અલીપુરા ચાર રસ્તા સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આવનાર તહેવારો દરમિયાન કોઈ  બનાવ ન બને અને શાંતિ જળવાય તે હેતુસર બોડેલી પી.એસ.આઇ સાથે રાખી છોટાઉદેપુર એસપી અધ્યક્ષતામાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું 

 રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી

Exit mobile version