વીસ વર્ષીય યુવા પરિણીતા નું રહસ્યમય મોત

ડિંડોલી વિસ્તારમાં એક મહિલા નુ રહસ્યમય મોત

જાણવા મળતી વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્ર ના વતની હાલ ડિંડોલી મા લક્ષ્મી રેસીડેન્સી મા રહેતા શ્યામ ચાંદેકર ની પત્નિ તેમજ માતા પિતા અને એક ભાઈ નાં પરિવાર સાથે રહે છે શ્યામ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે અને શ્યામે એક વર્ષ પહેલા જ કાજલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા કાજલ ચોથા માળે ગેલેરી મા સૂકવેલી ચાદર લેવા માટે ગઈ હતી ત્યારે ઘરના બધા સભ્યો ઘરમા જ હતા ત્યારે ઘરની બહાર બૂમાબૂમ સંભળાતા કાજલ નાં પરિવારજનો બહાર જોવા નીકળ્યા હતા ત્યારે જોયુ તો કાજલને નીચે પડેલી જોઇ હતી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન કાજલ નુ મોત નિપજ્યું હતું હાલ ડિંડોલી પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરી રહ્યા છે કે આ મોત અક્સમિત છે કે કાજલે આત્મહત્યા કરી લીધી છે તે તપાસ ની કામગીરી કરવામાં આવી રહી છે

Exit mobile version