વડોદરા લોકસભા સાસંદ વિરોધ ગુજરાત ના વડોદરા શહેરમાં લોકસભા સાસંદ ઉમેદવાર શ્રીમતી રંજન બેન ભટૃ ત્રીજી વાર રીપીટ થતાં કારેલીબાગ ની અનેક સોસાયટી માં તેમના વિરુદ્ધ રોષ થાલવામા આવ્યો છે