તાજેતરમાં દહેગામ તાલુકો અને રખિયાલ પંથકનો વારંવાર ઢોર ઢાંખર બકરા પશુપાલન વગેરેની વારંવાર થતી ચોરીથી સાવચેત.

દહેગામ તાલુકા તેમજ રખિયાલ વિસ્તારની આજુબાજુના તમામ ગ્રામવાસીઓ ખાસ જણાવવાનું કે ઢોર ઢાંખર પશુપાલન રાખતા તમામને રાત્રિના સમય દરમિયાન રોડની નજીક બાંધવા નહીં અને રાત્રિના સમય દરમિયાન ઢોર ઢાંખર ની દેખરેખ રાખવી જેથી કરીને કોઈપણ અનિચ્છનીય બનાવ બનવા પામે નહીં તેમજ રાત્રિના સમય દરમિયાન ગ્રામ્યવિસ્તાર કે દહેગામ તાલુકાના આજુબાજુમાં કોઈપણ જગ્યાએ શંકાસ્પદ માણસ કે વાહનની હિલચાલ જણાય તો તુરંત નીચે મુજબના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો 1. દહેગામ પોલીસ સ્ટેશન મો.6359624932. 2.પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ.પટેલ મો.9265983397. 3. હે.કો. શ્રી.બાબુભાઈ પટેલ 9924058045. 4.પો. કો. શ્રીવિમલભાઈ મનુભાઈ પટેલ મો.9106181167.

રિપોર્ટર:- મહેશ કે.રાવલ

Exit mobile version